ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અનંત-રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીમાં સિતારાઓની ઝાકઝમાળ

11:31 AM Feb 29, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

દેશના ટોચના ઉદ્યોગપતિ રિલાયન્સવાળા મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમની આજથી જામનગર નજીક આવેલ રિલાયન્સ ગ્રીન ખાતે શરૂ થયેલ છે ત્યારે આ સેેરેમનીમાં ભાગ લેવા બોલીવુડના ટોચના સ્ટાર્સનું આગમન થયું હતું. બોલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન, સલમાન ખાન, અભિષેક બચ્ચન, માનુષી છિલ્લર, મનીષ મલ્હોત્રા, ઇન્ટરનેશનલ સિંગર રિહાના, એડમ બ્લેક સ્ટોન, જે. બ્રાઉન સહિતના સ્ટાર્સ જામનગર એરપોર્ટ ઉતરી રિલાયન્સ ગ્રીનમાં પહોંચ્યા હતા. આ તમામ સ્ટાર્સને લાવવા માટે 30 જેટલા વિમાન કામે લાગ્યા છે.

Advertisement

Tags :
Ambani familyAnant AmbaniAnant Ambani & Radhika Merchant Pre-wedding FestivitiesAnant Ambani Radhika MerchantEntertainment newsgujaratgujarat newsjamnagarjamnagar newsMukesh AmbaniNita AmbaniRadhika MerchantRadhika Merchant Wedding Guest List
Advertisement
Advertisement