સોમનાથ મહાદેવને શ્રાવણના પ્રથમ દિવસે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર
01:00 PM Jul 25, 2025 IST | Bhumika
પ્રવિત્ર શ્રાવણ માસમા સોમનાથ મંદિર દર્શન માટે લોકોની કતારો લાગી હતી સોમનાથ મહાદેવના દર્શને લોકો પગ પાળા ચાલીને તેમજ અન્ય વાહનો મારફતે મોટી સંખ્યામાં પધારેલ હતા અને મંદિર ખુલતા ની સાથે દર્શન માટે લાંબી કતારો લાગી હતી સોમનાથ મહાદેવને વહેલી સવારે પુષ્પો અને બિલ્લી પત્રનો શ્રૃંગાર કરવામાં આવેલ અને ભગવાન મહાદેવના આ અલોકિક દર્શન નો લાભ લઇ લોકો ધન્ય થયા હતા. (તસ્વીર દેવાભાઇ રાઠોડ)
Advertisement
Advertisement