રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હળવદના રાયધ્રા ગામેથી પોસડોડાના જથ્થા સાથે એકને ઝડપી લેતી એસઓજી

11:27 AM Oct 15, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મોરબી એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડુભાઈ પરસાડીયા રહે. રાયધ્રા તા. હળવદ જી.મોરબીવાળો પોતાના કબજા ભોગવટા વાળા રાયધ્રા ગામે ઝાંપા પાસે ગાત્રાળ માતાજીના મઢથી ડેલીવાળા મકાનમાં માદક પદાર્થ પોસડોડાનો જથ્થો પોતાના કબજામાં રાખી તેના ગ્રાહકોને ખાનગીમાં વેચાણ કરતો હોવાની બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડાનો જથ્થો 11 કિલો 328 ગ્રામ કી.રૂૂ.33,984/- તથા મોબાઇલ ફોન નંગ-1 કિ.રૂૂ.500/- તથા વનસ્પતી જન્ય માદક પદાર્થ પોશડોડા મળી કુલ રૂૂપીયા 33,984ના મુદ્દામાલ સાથે આરોપી મૈયાભાઇ ઉર્ફે પટેલ ગાંડાભાઇ પરસાડીયા રહે. રાયધ્રા ગાત્રાળ માતાજીના મંદિર પાસે તા. હળવદવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરી હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

Tags :
gujaratgujarat newsHalvadHalvad newsSOG
Advertisement
Next Article
Advertisement