For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રૈયા ટેલિફોન નજીકના સિગ્નલમાં ખામી, જમણી તરફની લાઇટ બંધ

05:46 PM Feb 07, 2025 IST | Bhumika
રૈયા ટેલિફોન નજીકના સિગ્નલમાં ખામી  જમણી તરફની લાઇટ બંધ

શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિકના નિયમન માટે સિગ્નલ મેનેન્ટસ કરવામાં આવતા હોય છે પરંતુ આ સિગ્નલોમાં છાશવારે ટેક્નિકલ ખામી સર્જાતા વાહન ચાલકો પરેશાન થતાં હોય છે. ત્યારે 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસેના ચાર રસ્તા પર મુકવામાં આવેલા સિગ્નલમાં ટેક્નિકલ ખામી સર્જાઈ છે.

Advertisement

જેમાં 150 ફૂટ રોડથી રૈયા સર્કલ જવા માટે જમણી સાઈડનું સિગ્નલ બંધ હોવાથી ગ્રીન લાઈટ થવા છતાં પણ વાહન ચાલકોને જમણી બાજુ રૈયા સર્કલ જવામાં અડચણ આવે છે અને સિગ્નલ બંધ હોવાથી વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. ફરિયાદો ઉઠી છે. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement