ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં શિવભક્તો ઉમટ્યા

04:14 PM Sep 02, 2024 IST | Bhumika
Advertisement

આજે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને અમાસના દિવસે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા અને વહેલી સવારે મંદિર ખુલ્યા પહેલા જ ભાવિકોની લાંબી લાઇન લાગી હતી. સોમનાથ મહાદેવને અંતિમ સોમવારે વહેલી સવારે ભગવાન ભોળાનાથને ઓમકાર અને પુષ્પોનો શૃંગાર કરવામાં આવેલ હતો. આ અલોકિક શણગારના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્ય થયા હતા. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

Advertisement

Tags :
gujaratgujarat newsSomnathSomnath temple
Advertisement
Next Article
Advertisement