ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ધ્રોલના હાડાટોડામાં જુગાર રમતા ભાજપના પૂર્વ કોર્પોરેટર સહિત સાત પકડાયા

11:35 AM Sep 02, 2024 IST | Bhumika
Advertisement

ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે ચોરાવાળી શેરીમાં જાહેરમા જુગાર રમતા સાત ઈસમોને ધ્રોલ પોલીસે પકડી પાડયા છે. જેમાં વોર્ડ નં 1ના ભાજપના પુર્વ કોર્પોરેટર વિજયભાઈ ટપુભાઈ વાઘેલા પણ સામેલ છે.

Advertisement

ગઈ કાલે ધ્રોલ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પોલીસ ને ખાનગી રાહે બાતમી મળતા હાડાટોડા ગામના પાદરમાં ચોરા વાળી શેરીમાં જાહેરમા તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમો રમેશભાઈ બાબુભાઈ પરમાર ઉ.વ. 45 રહે - ત્રીકમવાસ ધ્રોલ, વિજયભાઈ ટપુભાઈ વાઘેલા ઉ.વ. 40 રહે - ચામુંડા પ્લોટ ધ્રોલ, જગદીશભાઈ દેવજીભાઈ ચાવડા ઉ.વ. 39 રહે - ચામુંડા પ્લોટ ધ્રોલ, વિદુર સીંહ વેલુભા જાડેજા ઉ.વ. 48 રહે - હાડાટોડા તા. ધ્રોલ, પ્રસાદરામ ગરીબદાસ દાણીધારીયા ઉ.વ. 35 રહે -હાડાટોડા તા. ધ્રોલ, રમેશભાઈ ટપુભાઈ વાઘેલા ઉ.વ 53 રહે - લતીપુર રોડ ધ્રોલ, જયેન્દ્ર સિંહ સહદેવ સીંહ જાડેજા ઉ.વ. 32 રહે -હાડાટોડા તા. ધ્રોલ વાળાઓને રોકડ રૂ.47600/ સાથે પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Tags :
crimeDhrolgamblinggujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement