ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સેન્સેકસ-નિફટી ફરી નવી ટોંચે

04:47 PM Jul 09, 2024 IST | admin
featuredImage featuredImage
Advertisement

શેરબજારમાં લેવાલીથી સેન્સેક્સમાં 309 અને નિફટીમાં 97 પોઈન્ટનો વધારો

Advertisement

ગુજરાત મિરર, મુંબઈ તા.9: શેરબજારમાં આજે બંને સુચકાંકોમાં નવા હાઈ જોવા મળ્યા છે ગઈકાલે મામુલી ઘટાડા બાદ આજે સેન્સેકસે 80397 અને નિફટીએ 24443ની નવી ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી છે.
ગઈકાલે 79960ના લેવલ પર બંધ થયેલ સેન્સેકસ આજે 47 પોઈન્ટના વધારા સાથે 80107 પર ખુલ્યો હતો બાદમાં વધુ ખરીદારીથી આજે સેન્સેકસે 80397ની નવી સપાટી નોંધાવી હતી. નિફટીમાં ગઈકાલે 24320ના લેવલની સામે 31 પોઈન્ટ વધીને 24351 પર ખુલ્યા બાદ આજે 24443નો નવો હાઈ બન્યો હતો.

Tags :
gujaratgujarat newsNiftySensexstockmarketincrease
Advertisement
Advertisement