ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ચેતન રામાણીના નિવાસે રૂપાલાનું ગેટ ટુગેધર

04:52 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાન ચેતનભાઇ રામાણીના નિવાસસ્થાન ખાતે રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઇ રૂપાલા તા.14ના રોજ પધાર્યા ત્યારે ફૂલહાર પહેરાવી તેમને આવકાર્યા હતા. તેમજ 200થી પણ વધુ આગેવાનો તેમજ શહેરના ટોચના ઉદ્યોગપતિઓનું ગેટ ટુગેધર યોજી રામાણી પરિવારના સભ્યોએ સ્વરૂચી ભોજન પીરસી અતિ હેતથી જમાડયા હતા.

Advertisement

Tags :
Chetan Ramani]gujaratgujarat news
Advertisement
Next Article
Advertisement