રાજકોટ માર્કેટયાર્ડમાં સુકા મરચાંની 12500 ભારીની આવક
06:16 PM Feb 07, 2024 IST
|
Bhumika
Advertisement
રાજકોટ માર્કેટયાર્ડમાં વિવિધ જણસની આવક થઈ રહી છે. તેમાં આજે યાર્ડમાં સુકા મરચાંની 12500 ભારીની આવક થઈ હતી ખેડુતોને માલ ઉતારવામાં કોઈ અગવડતા ન પડે તે માટે રાજકોટ માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા, ડિરેક્ટરો તથા સ્ટાફ દ્વારા તમામ વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
Advertisement
Next Article
Advertisement