ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજકોટની જેલમાં રક્ષાબંધન, ભાઈઓને જોઇ બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડી

12:11 PM Aug 19, 2024 IST | Bhumika
Advertisement

ભાઇ અને બહેનના પવિત્ર સંબંધોના પરંપરાગત પર્વ રક્ષાબંધનની આજે દેશભરમાં ઉજવણી થઇ રહી છે ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં બંધ વિવિધ ગુનાના આરોપીઓ અને કેદીઓને રક્ષાબંધન ઉજવવાની છુટ આપવામાં આવતા બહેનોએ ભીની આંખે ભાઇઓને રાખડી બાંધી વહેલાસર જેલ મુક્તિની પ્રાર્થના કરી હતી. જેલમાં રક્ષા બંધનની ઉજવણી પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા અને જેલમાં બંધ ભાઇઓને જોઇ બહેનો ધ્રુસ્કે-ધ્રુસ્કે રડતા નજરે પડી હતી. (તસવીર: મુકેશ રાઠોડ)

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsRakshabandhan
Advertisement
Next Article
Advertisement