રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજુભાઈ ઢોસાવાળાને ત્યાંથી 26 કિલો વાસી માલ નીકળ્યો

04:10 PM Jul 12, 2024 IST | admin
Advertisement

સંગ્રહ કરેલ મેંદુવડાનો લોટ, ચટણી સહિતના જથ્થાનો નાશ, ફૂડ વિભાગે 28 ધંધાર્થીઓને લાઇસન્સ અંગે નોટિસ ફટકારી

Advertisement

ફૂડ વિભાગ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરી આજે ઢેબરરોડ ઉપર આવેલ રાજુભાઈ ઢોસાવાળા જ્યુબેલી પાસે આવેલ રાજુભાઈ ઈડલી વાળાને ત્યાં તપાસ કરતા 26 કિલો મેંદુવડા-દાલવડાનો વાસી લોટ તથાં ચટણી સહિતનો જથ્થો ઝડપી પાડીતેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ અન્ય 39 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરી 28ને લાયસન્સ અંગે નોટીસ આપી ચાર ખાદ્યપદાર્થના સેમ્પલ લીધા હતાં.

ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના સંત કબીર રોડ તથા કોઠારીયા ગામ- રોલેક્ષ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 39 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.

જેમાં 28 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ 39 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (01)જય માતાજી છોલે ભટુરે -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (02)ગજાનંદ સ્વીટ્સ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (03)ગોકુલ ગાંઠીયા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (04)રવેચી હોટલ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (05)ફેમસ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (06)દેવાંગી ડેરી ફાર્મ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (07)જગદીશ ગાંઠીયા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (08)ક્રિષ્ના દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (9)મયુર દાળપકવાન - લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (10)ચામુંડા ડેરી ફળા; ફરસાણ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (11)બાપાસીતારામ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (12)શિવશંકર દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (13)આકાશ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (14)શિવમ દાળપકવાન -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (15)ઠાકરધણી વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (16)દર્શન દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (17)દિલખુશ દાબેલી - લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (18)બાલાજી ઘૂઘરા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (19)બિગ બોસ ચાઇનીઝ પંજાબી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (20)રામ વડાપાઉં -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (21)ફૂડ બોક્સ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (22)શિવ દાબેલી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (23)મહાકાળી પાણીપુરી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (24)બોમ્બે સ્ટાઈલ ભેળ -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (25)શ્યામ ગાંઠિયા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (26)રજવાડી પાઉંભાજી -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (27)મુરલીધર સમોસા - લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ (28)સુરતી ખાવસા -લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવેલ. તથા (29)જય મંદિર કોલ્ડ્રિંક્સ (30)જય ઠાકર રોટલી શાક (31)પટેલ વિજય ફરસાણ (32)ક્રિષ્ના બેકરી (33)રાધેશ્યામ ડેરી ફાર્મ (34)રિધમ વડાપાઉં (35)ઇ2 ચાઇનીઝ પંજાબી (36)પટેલ કેન્ડી (37)ખોડલ પાણિપુરી (38)ધારા બેરકી ફળા; કેક શોપ (39)રાજવી ગોલાની ચકાસણી કરવામાં આવેલ.

Tags :
baddhosafooddepartmentgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement