રાજકોટ તો રાજકોટ છે... ફાફડા-જલેબી માટે લાઈનો લાગી
12:21 PM Oct 02, 2025 IST
|
Bhumika
Advertisement
રાજકોટ સહિત દેશભરમાં આજે દશેરા પર્વની ઉજવણીની ધુમ વચ્ચે રાજકોટ શહેરમાં સવારથી લોકોએ ફાફડા-જલેબીની દુકાનો ઉપર લાઈનો લગાવી હતી. ફાફડા જલેબી પ્રેમી લોકો ઝરમર વરસાદ વચ્ચે પણ અડધોથી પોણો કલાક સુધી લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતાં. શહેરના ખ્યાતનામ ફરસાણના વેપારીઓને ત્યાં સવારથી જ ભીડ જોવા મળી હતી.
Advertisement
Next Article
Advertisement