રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટ બન્યું શિવમય: તમામ શિવ મંદિરોમાં શિવભક્તોના ઘોડાપૂર ઉમટ્યા*

11:49 AM Mar 08, 2024 IST | Bhumika
Advertisement

દેવની આગળ દૂત, રૂપાળા કાયમ રચે, પણ ભેગા રાખે ભૂત, કૈલાશવાળો કાગળા

Advertisement

રાજકોટ શહેરમાં શિવમંદિરો આજે મહાશિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતાં. શહેરના પૌરાણિક રામનાથ મહાદેવ મંદિર, જાગનાથ, પંચનાથ મંદિર સહિતના તમામ નાના-મોટા શિવ મંદિરોમાં સવારથી જ ભાવિકો ભગવાન શિવની પૂજા-અર્ચન માટે ઊમટી પડ્યા હતાં. ખાસ કરીને આજી નદીના કાંઠે આવેલા રામનાથ મહાદેવ મંદિરે સવારે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ ઊમટી પડી હતી ગઈકાલે રાત્રે પણ રામનાથ મંદિરે શિવસ્તુતિ અને લેસર શો સહિતના કાર્યકમો યોજાયા હોવાથી મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. (તસ્વીર : મુકેશ રાઠોડ)

Tags :
gujaratgujarat newsMahadevmahadev templeMahashivratriMahashivratri 2024rajkotrajkot news
Advertisement
Next Article
Advertisement