રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં વરસાદી માહોલ, છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૪ તાલુકામાં વરસાદ, આજે આ જિલ્લામાં એલર્ટ

10:38 AM Sep 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલ્કામાં ૧૩૪ તાલુકામાં વરસાદ નોંધાયો. જેમાં સૌથી વધુ જુનાગઢના વિસાવદરમાં ૪.૪૦ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વડોદરા ૩.૭૭ ઇંચ, જુનાગઢ ૩.૫૮ ઇંચ, બોટાદના ગઢડામાં ૩.૨૬ ઇંચ, તાલાલામાં ૩ ઇંચ, અને ગીર ગઢડા માં ૨.૯ ઇંચ વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત તાલાળા, ગીર ગઢડા, પાદરામાં 3 ઇંચ વરસાદ વરસ્યોછે. ડેડિયાપાડ, મેંદરડા, ઉનામાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે..ભિલોડામાં 2 ઇંચ તો ભેસાણમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો.

આજે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ખેડા , આનદ, પંચમહાલ, દાહોદ, ભરૂચ અને અમરેલીમા આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ , જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsHeavy RainMonsoonrainrain fallRain Forecas
Advertisement
Next Article
Advertisement