For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચા-ગાંઠિયાની લિજ્જત માણતા રાહુલ ગાંધી

05:02 PM Mar 11, 2024 IST | Bhumika
ચા ગાંઠિયાની લિજ્જત માણતા રાહુલ ગાંધી

ભારત જોડો યાત્રા અંતર્ગત ગુજરાત આવેલા રાહુલ ગાંધીએ યાત્રાના અંતિમ દિવસે ગુજરાતની ઓળખ સમાન ગાંઠીયા-ચાની લિજ્જત માણી હતી તેઓએ ગુજરાતના ફુડને ટેસ્ટી ગણાવવાની સાથો સાથ ઓઈલી હોવાનું પણ જણાવ્યું હતું રાહુલ ગાંધી સાથે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, જગદીશભાઈ ઠાકોર સહિતનાઓ જોડાયા હતાં.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement