જગત મંદિરની પવિત્ર તા ઉપર ઉઠ્યા સવાલ: જગત મંદિર અંદર શ્વાનના આંટાફેરા
11:51 AM Jul 21, 2025 IST
|
Bhumika
Advertisement
મંદિરની અંદર મળ મૂત્ર કરી મંદિરને અપવિત્ર સાથે ગંદકી કરે છે
Advertisement
દ્વારકા જગત મંદિરની પવિત્ર તા ઉપર સવાલો ઉઠ્યા છે. દ્વારકા ના જાગૃત નાગરિક દ્વારા દેવસ્થાન સમિતિ ના વહીવટદાર લેખીત રજુઆત કરવામાં આવી કે દ્વારકાધીશ મંદિર માં સ્વાન નો કરી રહ્યા છે આંટા ફેરા તેમજ મંદિર ની અંદર મળ મૂત્ર કરી મંદિર ને અપવિત્ર કરે છે.અને ગંદકી થાય છે. ભોગ ભંડારમાંથી દ્વારકાધીશ ને આખા દિવસ માં 11 ભોગ લઈ જતી વખતે અનેક વાર વચ્ચે સ્વાન આવતા હોય છે. શ્વાન નો ત્રાસ દુર કરવા અને મંદિર ની ગરિમા અને પવિત્ર તા જળવાય રહે તેવી લેખીત રજુઆત મંદિર વહીવટદારને કરવા માં આવી છે.
Next Article
Advertisement