For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મનપાના શાસક પક્ષના દંડકની ગાડીનું એપ્રિલથી PUC એક્સપાયર

05:14 PM Jul 22, 2025 IST | Bhumika
મનપાના શાસક પક્ષના દંડકની ગાડીનું એપ્રિલથી puc એક્સપાયર

તંત્રએ નિયમો બધા માટે સરખા ગણી કાર્યવાહી કરવા CYSS નેતા આર્યન પઠાણની માંગ

Advertisement

આમ આદમી પાર્ટીની વિધાર્થી પાંખ CYSS (છાત્ર યુવા સંઘર્ષ સમીતી ) ના વિધાર્થી નેતાને રાજકોટ શહેર / જીલ્લાનાં મંત્રી આર્યન પઠાણ એવુ કહે છે કે રાજકોટ મહાનગરપાલિકાનાં શાસક પક્ષનાં દંડક મનીષભાઇ રાડીયાની Inova ગાડીમા જ PUC અને જો આની જગ્યા પર સામાન્ય જનતાની ગાડીમા PUC ન હોય તો કાર્યવાહી અને ભાજપનાં કોઇ નેતા, મંત્રી, કાર્યકર્તા જો નીયમનો ભંગ કરે તો તેની ઉપર કોઇ કાર્યવાહી નહી કે દંડ નહીં.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement