રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મિલકત વેરો ન ભરનાર 25 આસામીઓની મિલકત સીલ, 25ને અપાઇ જપ્તીની નોટિસ

05:14 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝૂંબેશ અંતગર્ત વધુ 25 મિલ્કત સીલ કરી 25 આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી ત્રણ નળ જોડાણ કાપી સ્થળ ઉપર રૂા.63.65 લાખની વેરા વસુલાત હાથ ધરી હતી.વેરા વિભાગ દ્વારા વલ્લભ સોસાયટી માં 1-નળ કનેક્શન કપાત., માર્કેટિંગ યાર્ડ સામે ભગીરથ સોસાયટી 1-નળ કનેક્શન કપાત., મનહર સોસાયટીમાં 1-નળ કનેકશન કપાત., કૂવાડવા રોડ પર આવેલ સદગુરુ ધામમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-4 ને સીલ મારેલ., કૂવાડવા રોડ પર આવેલ સદગુરુ ધામમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-5 ને સીલ મારેલ., કૂવાડવા રોડ પર આવેલ સદગુરુ ધામમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-6 ને સીલ મારેલ., કૂવાડવા રોડ પર આવેલ સદગુરુ ધામમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-11 ને સીલ મારેલ., કૂવાડવા રોડ પર આવેલ સદગુરુ ધામમાં ગ્રાઉન્ડ ફ્લોર શોપ નં-16 ને સીલ મારેલ., પારેવડી ચોકમાં અક્ષર્ધામ કોમ્પ્લેક્ષમા શોપ નં-29ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.65,000/-, પારેવડી ચોકમાં અક્ષર્ધામ કોમ્પ્લેક્ષમા શોપ નં-8 ને સીલ મારેલ, પારેવડી ચોકમાં અક્ષર્ધામ કોમ્પ્લેક્ષમા શોપ નં-17 ફળા; 18 નોટિસ સામે રિકવરી રૂૂ.1.00 લાખ., પારેવડી ચોકમાં અક્ષર્ધામ કોમ્પ્લેક્ષમા શોપ નં-31 ને સીલ મારેલ., પારેવડી ચોકમાં અક્ષર્ધામ કોમ્પ્લેક્ષમા શોપ નં-33 ને સીલ મારેલ, ભાવનગર મેઈન રોડ પર આવેલ બ્રાહ્મણી કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફ્લોર શોપ નં-1 ફળા; 11 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી કરી હતી.

Advertisement

વેરા વિભાગ દ્વારા રૂૂ.1.11 લાખ., મહીકા માર્ગ પર આવેલ દેવકી નંદણ સોસાયટી શેરી નં-6/7 શોપ નં-3ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.25,000/-નો પીડીસી ચેક આપેલ., ભાવનગર રોડ પર આવેલ શોપિંગ સેન્ટર શોપ નં-1 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.37,180/-, ભાવનગર રોડ પર આવેલ 1-યુનિટની ના બાકી માગણા સામે સિલને કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.1.03 લાખ., પેડક રોડ પર આવેલ સિલ્વર માઉંટ કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર શોપ નં.306 ના બાકી માગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.62,394/- કરી હતી.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement