JIOના પાંચ અને BSNLના બે ટાવર સહિત 15 આસામીઓની મિલકત સીલ
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગથ 15 મિલ્કતોને સીલ મારેલ તથા 16 મિલ્કતોને સીલની કાર્યવાહી કરતા રિકવરી થયેલ તથા 4 યુનિટની નોટીસ સામે રીકવરી થયેલ તથા 3 નળ કનેક્શન કપાત કરતા રીકવરી થયેલ શાખા દ્વારા 25.78ની રિકવરી કરાઈ હતી. વોર્ડ નં. 2 માં રૈયા રોડ પર આવેલ બાલાજી કોમ્પ્લેક્ષમાં રૂ.92,400 વોર્ડ નં. 3માં લોહાણાપરામાં રૂ.1.48 લાખ. 150 ફૂટ રીંગ રોડ પર રૂૂ. 2.00 લાખ. ભીચરીના નાકા પાસે આવેલ 1-યુનિટને સીલ મારેલ, જામનગર રોડ પર રૂૂ.1.79 લાખ. મોચી બજારમાં 1-યુનિટને સીલ મારેલ.(સીલ) અને બેડીનાકા રોડ પર રૂૂ.1.90 લાખ. વોર્ડ નં-4માં બીએસએનએલ ટાવર, જીયો ટાવર, ભગવતીપરા મેઇન રોડ પર આવેલ યદુંનંદન સોસાયટીમાં જીયો ટાવરને સુખ સાગર સોસાયટીમાં બીએસએનએલ ટાવર, સુખ સાગર સોસાયટીમાં જીયો ટાવરને સીલ મારેલ.(સીલ) મોરબી રોડ પર આવેલ જીયો ટાવર, કુવાડવા રોડ પર આવેલ જીયો ટાવરને સીલ મારેલ.
વોર્ડ નં-5માં સંત કબીર રોડ પર આવેલ 1-નળ કનેક્શન કપાત સામે રૂૂ.56,000/- આર.ટી.ઓ રોડ રૂ.50,000 હૂડકો રીંગ રોડ પર રૂૂ..50,000/- પેડક રોડ પર આવેલ મીરા પાર્ક શોપ નં-7 ને બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રૂૂ.50,000ની રિકવરી કરેલ. સંત કબીર રોડ પર આવેલ શ્રી હારી કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-3 ને સીલ માંરેલ, વોર્ડ નં-7 સોની બજારમાં વૈભવ કોમ્પ્લેક્ષસેક્ધડ ફ્લોર શોપ નં-201ને સીલ મારેલ 206માં રૂૂ. 73,500ની અને શોપ નં-205 ના બાકી માગના સામે સીલ કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.98,900ની રિકવરી કરી હતી. સોની બજારમાં માધવ દર્શન કોમર્શિયલ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર શોપ નં-3 ને સીલ મારેલ. સોની બજારમાં આવેલ 1-યુનિટને નોટીસ આપેલ ક્રીષ્ના ચેમ્બરર્સ સેક્ધડ ફ્લોર શોપ નં-215માંથી રૂૂ.1.08 લાખ, શોપ નં-207માંથી રૂૂ.79,500 રિકવર કરેલ અને સોની બજારમાં બંસીધર કોમર્શિયલ કોમ્પ્લેક્ષ 1-યુનિટને સીલ મારેલ.વોર્ડ નં-8 માં ગુલાબ વિહાર રોડ પર રૂૂ.99,594, નાનામોવા રોડ પર આવેલ રોયલ એવેન્યુ સોસાયટીમાં રૂ.77,370, ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રૂૂ.2.63 લાખ, વોર્ડ નં-13માં સર્વસ્ય સોસાયટીમાં રૂા. 1.02 લાખ, મણીનગરમાં રૂા. 5.40 લાખ, ગોકુલનગરમાં રૂા.80,120, વોર્ડ નં. 14માં કાન્તાસ્ત્રી વિકાસ ગૃહ રોડ પર આવેલ યુનિટમાં રૂા. 83,555, વોર્ડ નં. 16માં 80 ફૂટ રોડ પર 82,263, વોર્ડ નં. 15માં ભાવનગર રોડ પર આવેલ 1 યુનિટને સીલ મારેલ અને વોર્ડ નં. 18માં કોઠારિયા રોડ પર આવેલ 1 યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રૂા. 1.31 લાખની રિકવરી કરી હતી.