સોમનાથ મહાદેવને શીશ નમાવી પૂજા કરતા વડાપ્રધાન
01:49 PM Mar 03, 2025 IST | Bhumika
ભારતના વડાપ્રધાન નેરન્દ્રભાઈ મોદીએ ગઈકાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા કરી ધન્યતા અનુભવી હતી. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રોકત વિધિ સોમનાથ મંદિરના 100થી વધુ સુવર્ણ કળશની પણ પૂજા કરી હતી અને દરેક ભારતીયની સમૃદ્ધિ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી આ પૂર્વે વડાપ્રધાને મંદિર પરિસરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીર: દેવાભાઈ રાઠોડ-મિલન ઠકરાર)
Advertisement
Advertisement