લાખાબાવળ ગ્રામ પંચાયતની 10 કરોડની જમીન પરનું દબાણ દૂર કરાયું
11:42 AM Jul 29, 2025 IST
|
Bhumika
Advertisement
1-77-05 હેકટર ચોરસ મીટર ખુલ્લી કરાવાઇ
Advertisement
લાખાબાવળ ગામના રેવન્યુ સર્વે નંબર 296 (જૂના સર્વે નંબર:-152) વાળી ખેતીવાડી જમીન જે 7/12 માં લાખાબાવળ ગ્રામ પંચાયતના નામે નોંધાયેલ છે.સદર જમીનના દબાણ બાબતે ગ્રામ પંચાયત એક્શન મોડમા આવ્યું હતું અને બુલડોઝર ચલાવી કૂલ ક્ષેત્રફળ 1-77-05 હે.આરે.ચોરસ મીટર દબાણ મુકત કરવામાં આવેલ છે..સદર જગ્યાની અંદાજિત કિંમત રૂૂપિયા દશ કરોડ જેવી આંકવામાં આવેલ છે. આ કામગીરી વેળાએ સરપંચ ફાતમાબેન નુરમામદભાઈ ખીરા, ઉપ સરપંચ જયદીપસિંહ જાડેજા, તલાટી કમ મંત્રી હર્ષિદાબા ઝાલા, ભારદ્વાજસિંહ વાઘેલા, પંચાયતના સભ્યો ઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Next Article
Advertisement