તોરણિયા ગામે રાજમાર્ગની જમીન પરનું દબાણ દૂર કરાયું
11:27 AM Jun 19, 2025 IST
|
Bhumika
Advertisement
ધોરાજીના તોરણિયા ગામે સવારના 10-00 કલાકથી તોરણિયા ગામ થી ભિયાડ ગામ તરફ જવાના જાહેર રાજમાર્ગની જમીન પર થયેલા આશરે 16 વર્ષ જુના દબાણો દૂર કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. (તસવીર: રમણીક ભાઈ ટોપીયા)
Advertisement
Next Article
Advertisement