ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વિઘ્નહર્તાના આગમનની તૈયારી…

03:55 PM Sep 06, 2024 IST | Bhumika
Advertisement

જન્માષ્ટમી પછીના મોટા તહેવાર ગણપતિ મહોત્સવનો આવતી કાલ તા. 7ને ગણેશ ચતુર્થીના દિવસથી ભારે આસ્થા અને ઉમંગભેર પ્રારંભ થનાર છે. ભાવિકો વિઘ્નહર્તા દેવને હેત સાથે આવકારવા આતુર બન્યા છે. ઠેર-ઠેર ગણપતિજીના પંડાલ તૈયાર કરી લેવાયા છે. અને કલાકારોએ પ્રતિમાઓને આખરી ઓપ આપી દીધો છે.

Advertisement

Tags :
Ganapati festivalgujaratgujarat newsreligious
Advertisement
Next Article
Advertisement