ભાજપ દ્વારા ગણેશોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ
શનિવારે રેસકોર્સમા કવિ રમેશ પારેખ રંગદર્શન ખાતે વિધ્નહર્તા દેવની સ્થાપના કરાશે: વિવિધ સમિતિઓની રચના કરાઇ
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ હતું કે આગામી તા. 7/9 શનિવારથી ગણેશ ચતુર્થીના સમગ્ર ભારતમાં ગણેશ સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે ત્યારે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) ખાતે સિધ્ધિ વિનાયક ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. આ તકે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે બેઠક યોજવામાં આવી હતી.
આ ગણપતિ મંગલ મહોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશીના વડપણ હેઠળ તેમજ પરશોતમભાઈ રૂૂપાલા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ડો. ભરત બોધરા, બિનાબેન આચાર્ય, ભાનુબેન બાબરીયા, ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, અશ્વિનભાઈ મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, નયનાબેન પેઢડીયા, કમલેશભાઈ મીરાણી, મયુર શાહ, ડો.પ્રદીપભાઈ ડવ, જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, વિક્રમભાઈ પુજારા, જયમીન ઠાકર, નરેન્દ્રસિંહ જાડેજા, મનીષ રાડીયા, લીલુબેન જાદવ, કેતનભાઈ પટેલ, પુષ્કરભાઈ પટેલ, અશ્વિન પાંભરને ગણપતિ મંગલ મહોત્સવના માર્ગદર્શક તરીકે નિમણુંક કરવામાં આવી હતી. મુખ્ય વ્યવસ્થાપક સમિતિમાં કિશોરભાઈ રાઠોડ, વિક્રમભાઈ પુજારા, નરેન્દ્રસિંહ ઠાકુર, દેવાંગભાઈ માંકડ, કિશન ટીલવા, અશ્વિનભાઈ પાંભર, ડો.અલ્પેશ મોરઝરીયા, ડો.પ્રદિપ ડવ, જયમીન ઠાકર, દિલીપ લુણાગરીયા, ડો. શૈલેષભાઈ જાની, ગ્રાઉન્ડ લાઈટ માઈક સમિતિમાં પુષ્કરભાઈ પટેલ, કેતનભાઈ પટેલ, પરેશભાઈ પીપળીયા (પી.પી.), વલ્લભભાઈ દુધાત્રા, અશ્વિનભાઈ ભોરણીયા,મનુભાઈ વધાસીયા, આરતી સમિતિમાં અશ્વિનભાઈ પાંભર, રસીકભાઈ પટેલ, હસુભાઈ કેરાળીયા, રસીકભાઈ સાવલીયા, લાલાભાઈ મીર, હિતેષભાઈ મારૂૂ, કમલભાઈ ભટ્ટ,અજયસિંહ વાઘેલા, રાજુભાઈ મુંધવા, જગદીશભાઈ રાણપરા, મયુરભાઈ ભમ્મર, ભનુભાઈ પટેલ, જયભાઈ દવે,ભાગવત શર્મા, ભરતભાઈ રાદડીયા, પૂર્વેશ ભટ્ટ,રામદેવસિંહ જાડેજા, નંદન માખેલા, દેવકરણ જોગરાણા, વિક્રમભાઈ ડાંગર, શકિત રાઠોડ, રમેશભાઈ ઉઘાડ, સંદિપ દેપાણી તેમજ સ્વાગત અને નિમંત્રણ સમિતિમાં મહેશભાઈ રાઠોડ,કિરીટભાઈ પાઠક, ડો. ચેતનભાઈ લાલસેતા, રાજદીપસિંહ જાડેજા, પરિમલભાઈ પરડવા, રમેશભાઈ પરમાર, હિતેષભાઈ ઢોલરિયા, વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ કાનાણી, વિજયભાઈ ટોળીયા, ભરતભાઈ શીગાળા,પુજાબેન પટેલ, કિરણબેન માકડીયા, પીનાબેન કોટક અને પ્રસાદ સમિતિમાં બાબુભાઈ આહીર, રાજુભાઈ બોરીચા, રસીકભાઈ બદુકીયા, દેવદાનભાઈ કુંગશીયા, અનિલભાઈ લીંબડ, પરેશભાઈ તન્ના, રામદેભાઈ આહીર, પોપટભાઈ ટોળીયા, સંજયભાઈ પીપળીયા, સહદેવભાઈ ડોડીયા,હ રપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, જયકિશનસિંહ ઝાલા, રવિભાઈ ચાંગેલા, જયપાલભાઈ ચાવડા, હાર્દિકભાઈ કુંગશીયા, દશરથભાઈ વાળા, હિતેષભાઈ મૂંગરા, હિરેન ગોસ્વામી,વિક્રમસિંહ જાડેજા, યોગેશ પાંચાણી, સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિમાં તેજસભાઈ શીશાંગીયા, વિજયકારીયા, કાશ્મીરાબેન નથવાણી, શિલ્પાબેન જાવીયા, નયનાબેન સોલંકી, ભગવતીબેન ધરોડીયા, ઈલાબેન પડીયા, કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલ, દક્ષાબેન વાઘેલા, વૈશાલીબેન મહેતા, મંગળાબેન સોઢા, સેજલબેન ચૌધરી, ચાંદનીબેન ગોડલીયા, દિપાબેન કાચા, જશુમતીબેન વસાણી, અમીબેન પારેખ, મહેશ પરમાર, જિજ્ઞેશ ગોસ્વામી, પ્રિતેશભાઈ પોપટ, મહેશભાઈ દિવેચા, જયદીપસિંહ સરવૈયા, સંદિપ ડોડીયા, પરેશભાઈ પોપટ, રાજુભાઈ ઘેલાણી, ડો.જયમીન બલદાણીયા, રમાબેન હેરભા, માધવીબેન રાજાણી, કિશોર હાપલીયા, હિતેષ રાવલ, જયદીપ સોમૈયા તેમજ છપ્પનભોગ સમિતિમાં મોહનભાઈ વાડોલીયા, જેરામભાઈ પ્રજાપતિ, લલીતભાઈ વાડોલીયા અને પાર્કિંગ સમિતિમાં રાજુ અઘેરા, મહેશભાઈ અઘેરા, ડી.બી. ખીમસુરીયા, એન. જી. પરમાર, હર્ષભાઈ વઘાસીયા, ખોડીદાસ રાઠોડ અને મીડીયા સમિતિમાં હરેશભાઈ જોષી, રાજન ઠકકર, આશીષ વ્યાસ, શૈલેષ દવે તેમજ સુશોભન સમિતિમાં રઘુભાઈ ધોળકીયા, નિલેશભાઈ જલુ, જીજ્ઞિેશભાઈ જોષી, લલીત વાડોલીયા,જે.પી. ધામેચા, કિશોર પરમાર, રાજનભાઈ સિંધવ, વિપુલ માખેલા, જયેશભાઈ પાઠક, ભરતસિંહ જાડેજા, દર્શન પેંગ્યાતર, મનોજભાઈ દુબલ અને ભોજન સમિતિમાં રમેશભાઈ જોટાંગીયા, પંકજ ભાડેશીયા, ચેતન રાવલ અને હિસાબ સમિતિમાં મયુરભાઈ શાહ, સોશ્યલ મીડીયા સમિતિમાં હાર્દિકભાઈ બોરડ, નિખીલભાઈ રાઠોડ, મયુરભાઈ પાંભર, મનોજભાઈ ગરૈયા, જય શાહ ,રાજેન્દ્રસિંહ રાણા, વિજય મકવાણા, શૈલેષ હાપલીયા તેમજ પગરખા સમિતિમાં નાનાજીભાઈ પારધી, હિતેખ ધોળકીયા અને કાર્ડ સમિતીમાં હરેશભાઈ જોષી, શૈલેષભાઈ જાની (ગીતાજંલી), શાળા કોલેજ ચેમ્બર એસોસીએશન સમિતિ ડી.વી. મહેતા, અવધેશભાઈ કાનગડ, જયદીપભાઈ જલુ, ઉપેનભાઈ મોદી, તેમજ રજીસ્ટ્રેશન સમિતિમાં ગીરધરભાઈ રાઠોડ, દિનેશભાઈ ગોહેલની નિમણુંક કરવામાં આવેલ હતી.