For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટમાં 111 સ્થળે 225 જૈન-જૈનેતરો દ્વારા કાલે પ્રતિક્રમણ

05:23 PM Sep 07, 2024 IST | admin
રાજકોટમાં 111 સ્થળે 225 જૈન જૈનેતરો દ્વારા કાલે પ્રતિક્રમણ

49 વર્ષથી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળની અભૂતપૂર્વ સેવા

Advertisement

જૈન અગ્રણી શ્રી રમેશભાઈ દોમડીયા (99ર4ર706ર9) ની યાદી જણાવે છે કે હાલનાં પર્યુષણ પર્વ તેમજ સવંત્સરી નો તહેવાર હોય ત્યારે સ્થાકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળનાં આધસ્થાપક એવા સુશ્રાવક રત્ન સંસારી સાધુ એવા સ્વ. પૂજય મુળુભાઈ દોમડીયા ને વંદન કરી જણાવવાનું કે વર્ષે રવિવાર તા. 8/9/24 સવંત્સરી મહાપર્વ દરમ્યાન 225 જેટલા ભાઈઓ તથા બહેનો દ્વારા 111 સ્થળોએ પ્રતિક્રમણ બોલાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

જે આ પ્રમાણે છે.ગોંડલ રોડ વેસ્ટલ નાંલદા ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય 1પ0 ફુટ રીંગ રોડ, ઉવસ્ગગહર સાધના ભવન, જૈનચાલ ઉપાશ્રય, શેઠ પેોષધશાળા 1ર મનહર પ્લોટ પ્રગતી હોસ્પીટલ વાળી પહેલો માળ, દીનાબેન દોશી નવપદ ર તીરૂૂપતી નગર નીર્મલા સ્કુલની સામે, ભાનુબેન ગોડા તક્ષશીલા ઈ પ44 આકાશવાણીની સામે મો., વીનોદભાઈ શાહ/જીતુભાઈ બેનાણી 101 રાજપથ એપાર્ટમેન્ટ પંચવટી મેઈન રોડ, મનહરભાઈ મહેતા અર્હમ સોમનાથ સોસાયટી 1 શેરી નં ર ટાટા શોરૂૂમ ની પાછળ 1પ0 ફુટ રીંગ રોડ, વસંતબેન હસમુખરાય શાહ મીનાક્ષી વોકહાર્ટ હોસ્પીટલ પાછળ, સદગુરૂૂ ટાવર પાછળ, શુક્ધયા તીર્થધામ ક્રીસ્ટલ મોલની સામે, ભરતકુમાર દોમડીયા અરીહંત ઘર નં 11 ગોકુલધામ શેરી નં 1 કૃષ્ણનગર મેઈન રોડ, હીતેશભાઈ કામદાર વસંત કુંજ બી 601 પુષ્કરધામ મેઈન રોડ, કીશોરભાઈ દોશી જયદીપ 9 પંચનાથ પ્લોટ દીગબંર જૈન મંદીર ની પાછળ, ચાર્મીબેન બદાણી એ ર1 સુરજ શ્રોફ રોડ, ગીરીશભાઈ બાવીશી 13 એ અનુપમા સોસાયટી હીરવા પંચવટી દેરાસરની પાછળ, મનહર પ્લોટ માધવપ્રેમ એપાર્ટમેન્ટ, કીર્તિભાઈ સલોની ર8 પ્રહલાદ પ્લોટ નીરવ એપાર્ટમેન્ટ ફલેટ નં 301, સંગીતાબેન પ્રદીપકુમાર દોશી એર 1ર03 શીલ્પન ઓનીકસ ગંગોત્રી પાર્ક મેઈન રોડ પાટીદાર ચોક, પ્રવિણભાઈ મહેતા માતોશ્રી એપાર્ટમેન્ટ રેસકોર્ષ પાર્ક, ડીમ્પલ શેઠ, વીમલ મહેતા 14 ગેલેકસી ટાઉન શ્રોફ રોડ, સંજયભાઈ મોદી 3 નુતનનગર સમકિત કાલાવાડ રોડ, અતુલભાઈ કુંભાણી 90ર સીલ્વર કલાસીક અમીન માર્ગ ગંગા હોલ ની સામે, જગદીશભાઈ શેઠ ટ્રીનીટી ટાવર ચોથા માળે રૈયા ચોકડી સાઈ હોસ્પીટલ ની બાજુમા,દીનેશભાઈ દોશી મંગલમ એપાર્ટમેન્ટ બીજા માળે જૈન ચાલની સામે, સંજયભાઈ સંઘવી જીનેશ્વર 1, વર્ધમાનનગર પેલેસ કીર્તીકુમાર દેસાઈ ડી18 ઈન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટ રૈયા રોડ અંબીકા પાર્કની બાજુમાં, નવીનભાઈ બાવીસી અરીહંત એમ ર3/1 ગુજરાત હાઉસીંગ બોર્ડ 1 મહીલા કોલેજ ની બાજુમા યોગ ધ્યાન કેન્દ્ર ની સામે, જય જિનેન્દ્ર આરાધના ભવન જૈન કલ્યાણ હોલ ની સામે, હીનાબેન એલ ગાંઘી 101 સીમંધર એપાર્ટમેન્ટ ગોકુલ મથુરા ની પાછળ, સરદારનગર જૈનશાળા, કામદાર કીંગ હાઈટ બી ર0ર વીદ્યુત સોસાયટી, જન કલ્યાણ એપાર્ટમેન્ટ પ સરદારનગર એસ્ટ્રોન અંડરબ્રીજ ની બાજુમાં, વીશાલ ઉપેનભાઈ હપાણી ઉપેન 89 જનતા સોસાયટી ર, દોશી પરીવાર 1/પ વાણીયા વાડી, નલીનભાઈ શાહ ચામુંડા વીલા 9/14 જયરાજ પ્લોટ, જયોતીબેન ઈશ્વરભાઈ દોશી 901 ગેોતમબુધ્ધ એપાર્ટમેન્ટ શાસ્ત્રીમેદાનની સામે, વંદનાબેન ગોસલીયા 1101-110ર રાજ વૈભવ ગ્રીન સીટી નાના મવા રોડ સયાજી હોટલ ની બાજુમાં, અલ્કાબેન કોઠારી ભાવદર્શન 4 શીવમ પાર્ક અમૃતા કીડ હોસ્પીટલ પાછળ રૈયા સર્કલની બાજુમા, કમલ કનકરાય પારેખ અજય એપાર્ટમેન્ટ 4થા માળે 4ર બ્લોક ઈમ્પીરીયલ પેલેસ હોટલની બાજુમા ડો.યાજ્ઞીક રોડ ર1 ન્યુ જાગનાથ, જગદીશચંદ્ર કોઠારી 1ર03 જયવર્ધીની હાઈટ ગાર્ડન સીટી ની બાજુમા રોડ, મંજુલાબેન વીરાણી સીલ્વર હાઈટ, શૈલેષભાઈ શેઠ પ ગીતાનગર મહાવીર, શીલ્પાબેન 101 મલ્બાર હીલ બીસાઈડ રાધીકા એપાર્ટમેન્ટ સેવા સદન 3 ની પાછળ શ્રોફ રોડ, મુકેશભાઈ બાટવીયા વીતરાગ નીર્મલા રોડ પારસ સોસાયટી હોલ ની સામે, પ્રજ્ઞાબેન એન. શાહ ઓમેગા ટાવર ફલેટ નં 701 નાલંદા ઉપાશ્રય બેબીલેન્ડ હોસ્ટેલની બાજુમાં, જસવંતીબેન રવાણી ચોક, કરણભાઈ શાહ સાંજ સમાચાર, સંદીપ મહેતા 41 ન્યુ જાગનાથ ગર્વ. સોસાયટી બંગલો, ધર્માલય, વીરાજ એસ દોશી ર0ર અનમોલ એપાર્ટમેન્ટ ઉમીયા ચોક જલારામ 1 બાલમુકંદ સોસાયટી મેઈન રોડ, કાજલ કોઠારી ર0ર સ્નોહીલ એપાર્ટમેન્ટ ગોલ્ડન સુપર માર્કેટની બાજુમાં અમીન માર્ગની બાજુમાં, જીતેન્દ્ર મોદી અરસાવર એપાર્ટમેન્ટ બી વીંગ ફલેટ નં 301 કોન્વેન્ટ સ્કુલ ની બાજુમાં પારસ હોલ ની સામે, ધનરાજભાઈ પુનાતર 401 ડાયમંડ ભુમી એપાર્ટમેન્ટ શકતીનગર મેઈન રોડ 3 રોયલ પાર્ક ની બાજુમાં, ગીતાબેન પારેખ સેોભાગ્ય 36 બી ર પંચવટી સોસાયટી પંચવટી સોસાયટી હોલ ની બાજુમાં, વીશાલ આર મહેતા 6 વૈશાલીનગર તુષાર રૈયા રોડ હરી ઓમ ડેરી ની બાજુમાં, શીતલનાથ સેજલબેન દેસાઈ એ 1ર ચાણકય એપાર્ટમેન્ટ પહેલા માળે શારદા બાગ ની સામે, ચીરાગ અજમેરા જલારામ 3 શેરી નં ર કેવલમ એપાર્ટમેન્ટ ફલેટ નં 103, નીરંજનભાઈ દફતરી, ભાઈઓ માટે:: વીરાણી પોષધશાાળ, જૈન ભુવન, ભકિતનગર ઉપાશ્રય, શેઠ ઉપાશ્રય 1પ0 ફુટ રીંગ રોડ, વીતરાગ નેમીનાથ ઉપાશ્રય, ગીતગુર્જરી ઉપાશ્રય, જૈનચાલ ગોંડલ રોડ, શ્રમજીવી નાલંદા ઉપાશ્રય, સદર ઉપાશ્રય, અજરામર ઉપાશ્રય, રામકૃષ્ણનગર ઉપાશ્રય, વૈશાલીનગર, જંકશન પ્લોટ ઉપાશ્રય, ઉવસ્સગહરં ભવન, રેસકોર્ષ પાર્ક, નુતન ગૃહ આરાધના ભવન 1 માલવીયાનગર એચ.જે.દોશી હોસ્પીટલ પાછળ, રોયલ પાર્ક ઉપાશ્રય, કપીલ દેસાઈ ઈ પ04 સોપાન હીલ શાંતીનગર શાંતીનાથ જિનાલયની બાજુમાં રૈયાહીલ, ગોંડલ રોડ વેસ્ટ, શીતલનાથ ઉપાશ્રય 7 એ મીલપરા, સુમતીનાથ ઉપાશ્રય ગીતાનગર જલારામ ચોક ની બાજુમાં, અશોકભાઈ આંબવી પંચનાથ પ્લોટ, અપૂર્વભાઈ મણીયાર લીંબુુડીવાડી મેઈન રોડ, લલીતભાઈ રૂૂપાણી, જૈન બાલાશ્રમ ગોંડલ રોડ, ઋષભદેવ ઉપાશ્રય શાશ્વત, મનહર પ્લોટ શેઠ પૌષધશાળા, સુધીરભાઈ બાટવીયા સીલ્વર હાઈટ, જરૂૂરી સંપર્ક રમેશભાઈ દોમડીયા - 99ર4ર706ર9,વિજયભાઈ વોરા - 9904086040,મયુરભાઈ મહેતા - 94ર690પપ77,જયેશભાઈ મહેતા - 937410188પ, કોઠારી - 98ર4618પ44, સેજલભાઈ કોઠારી - 98ર4પ81પ18

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement