For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ-BSFની ફ્લેગ માર્ચ

05:36 PM Mar 08, 2024 IST | Bhumika
લોકસભા ચૂંટણી પૂર્વે પોલીસ bsfની ફ્લેગ માર્ચ

લોકસભાની ચૂંટણી સંદર્ભે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. જે અન્વયે લોકસભા ચૂંટણી પૂર્વે ભગવતીપરા અને બેડીપરા વિસ્તારમાં ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમાર, એસીપી બારૈયા, બી ડી વીઝન પીઆઈ એસ.એમ. જાડેજા, પીએસઆઈ પી.સી. સરવૈયા તથા સ્કવોડના જવાનો અને બીએસએફના જવાનોને ફલેગ માર્ચ યોજી પેટ્રોલિંગ કર્યુ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement