For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત!! મહેસાણાનાં બહુચરાજીમાં ધોરણ-12માં અભ્યાસ કરતાં યુવકનું મોત

12:43 PM Dec 11, 2023 IST | Bhumika
રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત   મહેસાણાનાં બહુચરાજીમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં યુવકનું મોત

Advertisement

રાજ્યમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં ચિંતા જનક વધારો થઇ રહ્યો છે. ત્યારે મહેસાણાના બહુચરાજીના મંડાલી ગામમાં 17 વર્ષના યુવાનને આવ્યો હાર્ટ એટેક. ધોરણ-12માં અભ્યાસ કરતાં સેધાભાઈ રબારી નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું. યુવાનને રાતે સુતો હતો ત્યારે અચાનક એટેક આવ્યો હતો અને તેનું મોત થયું હતું. આશાસ્પદ યુવાનનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફળી વળ્યું.

હાર્ટ એટેક અંગે જાહેર કરવામાં આવેલ સરકારી ડેટા ચેતવણી આપનારો છે. આજે ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે હાર્ટ એટેકનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. નિષ્ણાતોના મતે, કોવિડ 19 પછી હૃદય રોગનું જોખમ અનેકગણું વધી ગયું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement