For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સલાયામાં રોટલાનો અન્નકૂટ

06:55 PM Mar 05, 2024 IST | admin
જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે સલાયામાં રોટલાનો અન્નકૂટ

Advertisement

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ નિમિત્તે 111 પ્રકારના રોટલાના અલભ્ય દર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સલાયાના જલારામ મંદિર ખાતે યોજવામાં આવેલા રોટલાના આ અન્નકૂટ દર્શનનો લાભ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લીધો હતો. આટલું જ નહીં, રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણીએ પણ આ દર્શનનો લાભ લઈ, ધન્યતા અનુભવી હતી. તેમની આ મુલાકાત દરમિયાન સલાયા લોહાણા મહાજનના અગ્રણી ભરતભાઈ લાલ વિગેરે તેમજ આયોજક વતી લાલજીભાઈ ભુવાએ ઉપસ્થિત રહેલા રાજ્યસભાના સંસદ શ્રી પરિમલભાઈ નથવાણીનું અભિવાદન કર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement