રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાતે કે. કૈલાસનાથન

05:05 PM Aug 23, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ પ્રિન્સિપાલ સેક્રેટરી કે કૈલાસનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ કૈલાસનાથનને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી. કૈલાસનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

Tags :
Chief Ministergujaratgujarat newsK. Kailasanathan
Advertisement
Next Article
Advertisement