રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદ પોલીસ કંટ્રોલને 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો મળ્યો ધમકી ભર્યો મેસેજ, પોલીસ બેડામાં દોડધામ

03:17 PM Aug 14, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે. 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટ કરવાનો મેસેજ મળ્યો છે. બોમ્બ બ્લાસ્ટની ધમકી મળતાંની સાથે જ પોલીસે તપાસ શરૂ કરી છે. મેસેજ કરનારની ઓળખ થઈ જતાં આરોપીને પકડવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.

Tags :
AhmedabadAhmedabad newsAhmedabad PoliceBomb blastgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement