For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાયાવદર-જામજોધપુર રોડ પરના બંધ કરેલ પુલનો ડાઇવર્ઝન કાઢી નાખવા અધિકારીઓની ખાતરી

11:30 AM Aug 13, 2025 IST | Bhumika
ભાયાવદર જામજોધપુર રોડ પરના બંધ કરેલ પુલનો ડાઇવર્ઝન કાઢી નાખવા અધિકારીઓની ખાતરી

સાંસદ, ધારાસભ્યોને રજૂઆત બાદ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી

Advertisement

ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામે સ્ટેશન રોડ ભાયાવદરથી જામજોધપુર રસ્તો પુલ નબળો હોવાથી કોઈપણ ડ્રાઇવ વજન કાઢ્યા વગર બંધ કરતા લોકોમાં રોષ ઉઠવા હતો આ અંગે રજૂઆત કરતા આજેની મુલાકાત લેતા છઇના અધિકારીઓ ભાયાવદરના સ્ટેશન રોડ ઉપર એક અઠવાડીયાથી એંગલ મારી દીધા હતા તેના કારણે ભાયાવદરના લોકોને ખુબ હાલાકી નો સામનો કરવો પડતો હતો કારણ કે ડાયવર્ઝન કાઢ્યા વગર એંગલ મારી દીધા હતા ગામના લોકો ભાયાવદરથી ખારચીયા તથા મોટી પાનેલી તથા જામજોધપુર જવા માટે ટૂંકો રસ્તો હતો.

આ અંગે પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્ય તથા કેન્દ્રીય મંત્રીને સાંસદ મનસુખભાઈ માંડવિયા તથા ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયાને રજુઆત કરી હતી ત્યારબાદ અધિકારીઓ એ મુલાકાત કરીને ખાત્રી આપી છે કે તાત્કાલીક ડાયવરજન કાઢી આપશુ અને ટુક સમય આ પુલનુ નવીનીકરણ કરી આપીશુ અને હોકળી વાળુ પુલને નવુ બનાવવાની દરખાસ્ત રાજ્ય સરકાર કરીછે તે પણ ટુક સમયમા મંજુર થઈ જશે તો વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્યની રજુઆતથી આપણી મુશ્કેલીનો અંત આવશેડો.મનસુખભાઈ માંડવિયા તથા ડો.મહેન્દ્રભાઈ પાડલીયા કરાવવામા સાથે હતીને સફળ રજુઆત ટૂંક સમયમાં કામગીરી શરૂૂ થશે તેવી ખાતરી આપેલ હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement