રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યા અલ્લાહ માફ કરના : ચોરે ચોરી કરતા પહેલા માફી માંગી !

04:29 PM Feb 21, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

રાજકોટ શહેરનાં પટેલવાડી સામે આવેલા વોરા સમાજનાં કબ્રસ્તાનમા એક વિચીત્ર ઘટના ઘટી હતી જે વીડીયો સોશ્યલ મીડિયામા ખુબ વાઇરલ થઇ રહયો છે. આ વીડીયોમા ચોર ચોરી છુપીથી કબ્રસ્તાનની અંદર પ્રવેશતો નજરે પડે છે અને ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા અલ્લાહને માફી માગતો જોવા મળે છે. ત્યારબાદ ચોરીને અંજામ આપે છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફુટેજમા કેદ થઇ જતા હાલ સોશ્યલ મીડીયામા વીડીયો વાયરલ થતા બી ડિવીઝન પોલીસે તપાસ શરૂ કરી છે.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkto newsvideo viral
Advertisement
Advertisement