For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીટ પરિણામમાં કૌભાંડના આક્ષેપ સાથે NSUIના ચક્કાજામ

04:35 PM Jul 22, 2024 IST | admin
નીટ પરિણામમાં કૌભાંડના આક્ષેપ સાથે nsuiના ચક્કાજામ

આર.કે. યુનિવર્સિટીના રિઝલ્ટની CBI તપાસની માંગ સાથે પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરતા અટકાયત

Advertisement

નીટના પરીણામમાં ડેટા એનાલિસિસમાં એવું બહાર આવ્યું કે ભારત આખામાં સમગ્ર દેશમાંથી શરૂૂઆતના જે 60000 વિદ્યાર્થીઓ છે કે જેને 720 માંથી 618 માર્ક મેળવેલા છે આવા વિદ્યાર્થીઓ કુલ 60 હજારની આસપાસ જે શરૂૂઆતના વિદ્યાર્થીઓ છે તેનું ડેટા એનાલિસિસ કરવામાં આવ્યું અને સેન્ટર વાઈઝ તેના ડેટા રજૂ કરવામાં આવ્યા જેમાં રાજકોટ સેન્ટરમાં આ શરૂૂઆતના ટોપ રેન્ક વાળા 60,000 વિદ્યાર્થીઓમાંથી 190 વિદ્યાર્થી આવેલા છે તેવું જણાવવામાં આવ્યું પણ વાસ્તવિકતાથી કઈક અલગ છે.

રાજકોટમાં જ આવું ભૂલ નથી અથવા ખોટું નથી પણ સમગ્ર દેશના અલગ અલગ સેન્ટરોમાં ઈંઈંઝ મદ્રાસ દ્વારા આવા ખોટા ડેટા એનાલિસિસ રજૂ કરી અને કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે અને ગુમરાડ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એટલે આ જે વાસ્તવિકતા છે કે રાજકોટ સેન્ટર એક માધ્યમ છે પણ સમગ્ર દેશના અલગ અલગ સેન્ટરોના જે ડેટા છે એ તદ્દન ખોટા રજૂ કરી અને કેન્દ્ર સરકાર નીટ અને ગઝઅ એનો અને ગઊઊઝ-2024ની પરીક્ષાનું દુધે ધોયેલી છે અથવા ક્યાંય કંઈજ ખોટું થયેલ નથી, એવું સાબિત કરવા માંગે છે.
જે ડવે ગઝઅએ પરિણામ અપલોડ કર્યું છે.

Advertisement

જેમાં રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ આજતક મુજબ રાજકોટના ક્ષશદયતિશિું ના કેન્દ્રમાંથી 12 વિદ્યાર્થીઓએ 700થી વધુ ગુણ મેળવ્યા. જ્યારે 115 જેટલા વિદ્યાર્થીઓ એ 650 થી વધુ માર્કસ મેળવ્યા છે. આ પરિણામથી છઊં યુનિ. નું સેન્ટર એ ક્યાંક શંકા ના ડાયરામાં હોય એવું સામે આવી રહ્યું છે ત્યારે અમારી ગજઞઈંની માંગ છે કે, આ સેન્ટર ની તાત્કાલિક ધોરણે ઈઇઈં તપાસ કરવામાં આવે જેથી કરીને સત્ય બહાર આવે અને સાચા અને મહેનતુ વિધાર્થીઑ સાથે ન્યાય થાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement