રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

શહેર ભાજપ મહિલા મોરચાની વોર્ડ વાઇઝ પ્રભારીની નવી ટીમ જાહેર

04:50 PM Dec 23, 2023 IST | Bhumika
Advertisement

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઇ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દિપીકાબેન સરડવા તેમજ રાજકોટ શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી ડો.ઉવર્શીબેન પંડયા સહિતના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, મહામંત્રી કિરણબેન હરસોડા, દેવીકાબેન રાવલએ મહિલા મોરચાની વોર્ડ વાઇઝ પ્રભારીની નવી ટીમ જાહરે કરેલ છે. જેમાં પ્રભારી તરીકે વોર્ડ નં.1 રમાબેન વાઘેલા, વોર્ડ નં.2 અમીબેન પારેખ, વોર્ડ નં,3 કોમલબેન ખીરા, વોર્ડ નં.4 મનીષાબેન શેરસીયા, વોર્ડ નં.5 હંસાબેન ડોડીયા, વોર્ડ નં.6 હેતલબેન પાટડીયા, વોર્ડ નં.7 અરૂણાબેન આડેસરા, વોર્ડ નં.9 મનીષાબેન માકડીયા, વોર્ડ નં.10 દિલ્પાબેન મકવાણા, વોર્ડ નં.11 અંજનાબેન કણસાગરા, વોર્ડ નં.12 કંચનબેન મારડીયા, વોર્ડ નં.13 કીર્તિબેન કવૈયા, વોર્ડ નં.14 જયોત્સનાબેન હળવદીયા, વોર્ડ નં.15 જયોત્સનબેન હેરભા, વોર્ડ નં.16 ચંપાબેન બાલાસરા, વોર્ડ નં.17 લીનાબેન રાવલ, વોર્ડ નં.18 માલતીબેન ચાવડાની વરણી કરવામાં આવેલ છે. આ વરણીને આવકારતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા, ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ભાનુબેન બાબરીયા, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ડો.ભરતભાઇ બોઘરા, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, નયનાબેન પેઢડીયા, સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીની કાર્યકર્તાઓએ આવકરી અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Tags :
BJP Mahila Morchagujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement