રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ભાજપ કિશાન મોરચાની વોર્ડ વાઈઝ પ્રભારીની નવી ટીમ જાહેર

04:56 PM Dec 23, 2023 IST | Bhumika
Advertisement

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી વિનોદભાઈ ચાવડા, રાજકોટ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, પ્રદેશ ભાજપ કિશાન મોરચાના પ્રમુખ હિતેષભાઈ પટેલ તેમજ રાજકોટ શહેર ભાજપ કિશાન મોરચાના પ્રભારી વલ્લભભાઈ પટેલ સહિતના અગ્રણીઓ સાથે વિચાર વિમર્શ કરી શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપ કિશાન મોરચાના પ્રમુખ યોગેશ ભુવા, મહામંત્રી ભરતભાઈ રાદડીયા, રમેશ કિયાડાએ કિશાન મોરચાની વોર્ડવાઇઝ પ્રભારીની નવી ટીમ જાહેર કરેલ છે. જેમાં પ્રભારી તરીકે વોર્ડ નં.1 અમુભાઈ મારૂૂ, વોર્ડ નં.ર કમલેશ રાઠોડ, વોર્ડ નં.3 સવજીભાઈ ઝાંખેલીયા, વોર્ડ નં.4 ચંદુભાઈ ભંડેરી, વોર્ડ નં. 5 અનીલભાઈ પરમાર વોર્ડ નં.6 જીતુભાઈ ઝાપડીયા, વોર્ડ નં.7 કરણભાઈ ચોટાઈ, વોર્ડ નં.8 ભરતભાઈ રામોલીયા, વોર્ડ નં.9 મનહરલાલ મેરજા, વોર્ડ નં.10 ઉપેન્દ્રભાઈ બેરા, વોર્ડ નં.11 હિતેષભાઈ મુંગરા, વોર્ડ નં. 12, રમણીકભાઈ દેવળીયા, વોર્ડ નં. 13 રાયમલભાઈ ચાવડા, વોર્ડ નં. 14 હિતેષભાઈ ચૌહાણ, વોર્ડ નં. 15, ભનુભાઈ ખીમસુરીયા, વોર્ડ નં. 16 રમેશભાઈ સોરઠીયા, વોર્ડ નં.17 દિનેશભાઈ ચાપાણી, વોર્ડ નં. 18 દિનેશભાઈ લીંબાશીયાની વરણી કરવામાં આવેલ છે. આ વરણીને આવકારતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, મહામંત્રી અશ્ર્વિન મોલિયા, ડો. માધવ દવે અને વિેરન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આ જવાબદારીના કાર્યકર્તાઓ સફળતાપૂર્વક સંભાળે તેવી શુભકામના પાઠવી હતી. વરણીને શહેર ભાજપ સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ભાનુબેન બાબરીયા, મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ડો. ભરતભાઈ બોઘરા, બીનાબેન આચાર્ય, ઉદય કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, નયનાબેન પેઢડીયા, કમલેશ મીરાણી, અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિતના સાથે શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Tags :
BJP Kishan Morcha teamgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement