ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

એસીનો પાઇપ કાઢી લેવાનું કહેતા માતા-પુત્ર પર પાડોશીની ધોકાવાળી

04:21 PM Jul 18, 2024 IST | admin
Advertisement

રેલનગરમાં બનાવ: મહિલા સહિત ત્રણ સામે નોંઘાતો ગુનો

Advertisement

રેલનગરમાં રામેશ્ર્વર સોસાયટીમાં રહેતા માતા-પુત્રને પાડોશી મહિલા સહિત ત્રણ વ્યકિતએ ધોકા-પાઇપ વડે મારમારતા તેઓને હોસ્પિટલમાં ખસેડાયા હતા આ મામલે પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધવમા આવ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, પંભાયત ચોક પાસે વીરભજન મેઇન રોડ માધવ દર્શન-પમાં રહેતા દુષ્યંતભાઇ કેસુભાઇ દુધાત્રા (ઉ.વ.39) ગઇકાલે રેલનગરના રામેશ્ર્વર પાર્કમા રહેતા માતા કાન્તાબેન કેસુભાઇ દુધાત્રાના ધરે ગયા હતા ત્યારે માતાએ પાડોશીમાં રહેતા લતાબેન નટુભાઇ ચૌહાણને તેમના એસીનો પાઇપ કાઢી લેવાનુ કહેતા લતાબેન, તેમનો દીકરો પરેસ અને પોૈત્ર ધોકો અને પાઇપ લઇ આવ્યા હતા અને માતા લતાબેનને છોડીવવા જતા ત્રણેય આરોપીએ ધોકા-પાઇપથી હુમલો કરતા દુષ્યંતભાઇને ઇજા થતા તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા તેમજ 100 નંબરમાં કોલ કરતા પ્ર.નબર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી અટકાયત કરી હતી

Tags :
fightgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement