ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગોંડલનાં સુરેશ્ર્વર મહાદેવ મંદિરે નાગદાદાના દર્શન

11:45 AM Aug 16, 2024 IST | admin
Advertisement

ગોંડલના સુરેશ્ર્વર મહાદેવ મંદીરે સાંજે 7:30ની આરતી સમયે નાગદાદાએ દર્શન આપેલ હતા દર વર્ષે એક વાર નાગદાદાના દર્શન આરતી સમયે થાય છે અને આરતી પુરી થતા ચાલ્યા જાય છે નાગદાદાના દર્શન કરીને આરતીમાં આવેલ ભાવીકો દર્શન કરી ખુશખુશાલ થઇ મહાદેવ હરના નારા લગાવ્યા હતા તેમ મંદીરના જુના સેવક હરેશ એમ વ્યાસ (સુપર)ની યાદી જણાવે છે.

Advertisement

Tags :
gondalnewsgujaratgujarat newsrajkotrajkot newssureshwarmahadev
Advertisement
Next Article
Advertisement