ઉપલેટામાં મુસ્લિમ સમાજનું મુસાફરખાનું ધરાશાયી
11:28 AM Jul 01, 2025 IST | Bhumika
Advertisement
ઉપલેટા અહીં દરબારી વાડામાં આવેલ મુસ્લિમ સમાજનું મુસાફર ખાનુ ધરાશાયી થયેલ છે આ અંગેની વિગત એવા પ્રકારની છે કે ઉપલેટા સમાજનું આરામ ગૃહ સો વર્ષ જૂનું મકાન ધરાસે થયેલ છે આ અંગે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ભુપતભાઈ ગજેરા તથા નગરપાલિકા સદસ્ય નિકુંજભાઈ ચંદ્રવાડીયા તથા મનોજભાઈ નંદાણીયા તથા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાકભાઈ ઇંગોરા ગુલામ બાપુ ઘટના સ્થળ ઉપર દોડી ગયેલા હતા અને જેસીબીની મદદથી મકાનનો કાટમાળ દૂર કરવામાં આવેલ હતું હાલ આ મકાન બાંધવા કોઈ રહેતું ન હોવાથી કોઈ જાના નહી થયેલ નથી.
Advertisement
Advertisement