For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-અઝાની ઉજવણી

12:55 PM Jun 07, 2025 IST | Bhumika
મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ ઉલ અઝાની ઉજવણી

આજે ઇદ-ઉલ-અઝા એટલે કે બકરી ઇદના તહેવારની રાજકોટ સહિત દેશભરમાં નમાજ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઇસ્લામ ધર્મનો એક મહત્ત્વનો તહેવાર છે. જે દર વર્ષે ઇદ-ઉલ-ફ્રીત્ર પછી ઉજવવામાં આવે છે. આ દિવસે મુસ્લિમ બિરાદરો વફાદારી અને બલિદાનને યાદ કરે છે. આજાન દિવસે હઝરત ઇબ્રાહમે અલ્પર લાહની આદેશ ઉપર તેમના પુત્રના બલિદાનનો સંકલ્પ કર્યો હતો. રાજકોટ શહેરમાં આજે સવારે ઇદ-ઉલ-અઝાની નામજ અદા કરવામાં આવી હતી. આ તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement