રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાને ET GOVERNMENT DIGI TECH એવોર્ડ એનાયત

04:07 PM Mar 29, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દેશનાં અગ્રણી અખબાર The Economic Times દ્વારા દર વર્ષે જુદી જુદી કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી અંગે સમગ્ર ભારતમાંથી પ્રોજેક્ટ મંગાવવામાં આવે છે અને આ પ્રોજેક્ટનું મુલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવે છે.

ચાલુ વર્ષ-2025માં રાજકોટ મહાનગરપાલિકાને ET Government DigiTech Award 2025એવોર્ડ એનાયત થયેલ છે. આ એવોર્ડAI enabled Smart Hawking System Rajkot of Rajkot Municipal Corporation *M0Kjln (G (Gold)-Best Smart City and Urban Development Initiatives Category માં પ્રાપ્ત થયો છે, તેમ રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.

ETGovernmentDigiTech Award 2025 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા Best Smart City and Urban Development Initiatives Category –$0M$ AI enabled Smart Hawking System Rajkot of Rajkot Municipal Corporation ને નોમીનેશન માટે મોકલવામાં આવેલ.

ઉપરોકત પ્રોજેકટની ભારત સરકારના Ministry of Electronics Information Technology, Ministry of Civil Aviation, National Institute for Smart Government, Ministry of Housing and Urban Affairs Government of India, Former Director General, DRDO, Professor of Practice, IIT Delhi, Group Public Affairs, Mahindra Group વિગેરે જ્યુરી મેમ્બરની બનેલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવેલ.
આ ચકાસણીને અંતે રાજકોટ મહાનગરપાલિકાનાં 'AI enabled Smart Hawking System Rajkot of Rajkot Municipal Corporation *M0Kjn(G Category (Gold)-Best Smart City and Urban Development Initiatives Category-માટે સીલેક્ટ કરવામાં આવેલ છે અને તા.18-03-2025નાં રોજ નવી દિલ્હી ખાતે આ એવોર્ડ રાજકોટ મહાનગરપાલિકાને એનાયત કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા તરફથી રાજકોટ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ લિ.ના ડેપ્યુટી જનરલ મેનેજર રવિ પરમારએ નવી દિલ્હી ખાતે એવોર્ડ સ્વીકાર્યો હતો.

Tags :
gujaratgujarat newsrajkotrajkot muncipal corporationrajkot news
Advertisement
Next Article
Advertisement