રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મુકેશ અંબાણીએ પુત્ર સાથે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

11:55 AM Jan 04, 2025 IST | Bhumika
Advertisement

યાત્રાધામ દ્વારકામાં નવા વર્ષ 2025ની સાલમાં મુકેશ અંબાણી તેમના પુત્ર અનંત અંબાણી તેમના રિલાયન્સના કાફલા સાથે ચુસ્ત બંદોબસ્ત સાથે ભગવાન દ્વારકાધીશને શીશ ઝુકાવવા આવ્યા હતા. સાંજે સાડા ચાર વાગ્યે હેલીપેટ ખાતે પહોચી ત્યાંથી બાય રોડ દ્વારકા જગત મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તેઓએ શ્રીજીના ઉત્થાપન દર્શન કરી શીશ ઝુકાવી પાદુકા પૂજન કર્યું હતું.

Advertisement

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newsMukesh Ambani
Advertisement
Next Article
Advertisement