ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વોર્ડ નં.18માં રોડ ડેવલપ કરવાના કામનું ખાતમુહૂર્ત કરતા સાંસદ રૂપાલા

04:04 PM Aug 14, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.14/08/24ના રોજ વોર્ડ નં.18માં રૂ.10.13 કરોડના ખર્ચે સરદાર ઇન્ડસ્ટ્રીયલ એરિયા 24 મીટર રોડને ડેવલપ કરવાના કામનું ખાતમુહૂર્ત સાંસદ પરસોતમભાઈ રૂપાલાના વરદ હસ્તે કરવામાં આવ્યું.

Advertisement

આ ખાતમુહૂર્ત પ્રસંગે સાંસદ પરસોતમભાઈ રૂૂપાલા, મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા, ભારતીબેન પરસાણા, દક્ષાબેન વાઘેલા, શહેર ભાજપ ઉપપ્રમુખ હિતેશભાઈ ઢોલરીયા, વોર્ડ નં.18ના પ્રભારી ગેલાભાઈ રબારી, પ્રમુખ શૈલેશભાઈ બુસા, મહામંત્રી દિનેશભાઈ કીડીયા, મિતેશભાઇ દાસોટીયા, ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા તેમજ વોર્ડ નં.18ના સરદાર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારખાનાધારકો, વોર્ડના આગેવાનો અને બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કામગીરી પૂર્ણ થવાથી સરદાર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારખાનાધારકો તથા આસપાસના ઇન્ડસ્ટ્રીયલ એરિયાના નાગરિકોની સુવિધામાં વધારો થશે અને ફાયદો થશે.

Tags :
gujaratgujarat newsParshottam Rupalarajkotrajkot news
Advertisement
Next Article
Advertisement