ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

યાર્ડમાં 1500થી વધુ વાહનોમાં જણસીની આવક: ઠેર-ઠેર ઢગલા

05:54 PM Nov 15, 2025 IST | admin
Advertisement

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે શનિવારના રોજ અંદાજે 1500થી વધુ વાહનોમાં જણસીની મબલક આવક થઇ હતી. જેમાં મગફળી, સોયાબીન, કપાસ, અળદ, ઘંઉ, ચણા, લસણ, મગ, કાળા તલ, સફેદ તલ, સિંગફાડા અને જીરૂની આવક થવા પામી છે. મગફળીની 90000 મણ, સોયાબીનની 11000 મણ, કપાસ 31000 મણ, અળદ 5000 મણ, ચણા 6000 મણ, મગ 6500 મણ, સફેદ તલ 9000 મણ, સિંગફાડા 4000 મણ, જીરૂ 3500 મણ, અને કાળા તલની 2000 મણ આવક થવા પામી હતી. જણસી ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઇ કરવામાં આવી હતી. માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, વાઇસ ચેરમેન તથા ડિરેકટરો સહીતના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Advertisement

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement