ફૂડ વિભાગની મિલેટ ડ્રાઈવ: 16 પેઢીમાંથી 36 નમૂના લીધા
મનપાના ફૂડ વિભાગ દ્વારા ફરી વખત મિલેટ ડ્રાઈવ યોજી 16 પેઢીમાંથી અલગ અલગ ધાનના 36 નમુના લઈ લેબમાં મોકલી આપ્યા હતા તેમજ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગ હાથ ધરી ફૂડ લાયસન્સ અને હાઈજેનીક અંતર્ગત નોટીસ ફટકારવામાં આવી હતી.
ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરના સાધુવાસવાણી રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 06 ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ 06 નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ હતી. જેમાં (01)ઝૂલેલાલ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (02)ગાંઠિયા પોઈન્ટ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (03)રાજ ગાંઠીયા રથ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (04)ગણેશ અમુલ પાર્લર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)બાલાજી પાન કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)રેડ એપલ સાઉથ ઇન્ડિયન -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. તથા (07)ધારેશ્વર ડેરી ફાર્મ (08)મહાલક્ષ્મી સ્વીટ નમકીન (09)અનંત ડેરી ફાર્મ (10)બાલાજી ફરસાણ (11)શ્રીનાથજી ફરસાણ (12)શ્રીનાથજી ખમણ ખીરુ (13)કરણ કોલ્ડ્રિંક્સ (14)મનમંદિર કોલ્ડ્રિંક્સ (15)બંસીધર ડેરી ફાર્મ (16)જય સોમનાથ પાઉંભાજી (17)પટેલ ઘૂટો સેન્ટર (18)ભીમાણી ઘૂટો (19)રાધે આઇસક્રીમ (20)દાવત દાળપકવાન (21)દાવત ચાઇનીઝ પંજાબીની ચકાસણી કરવામાં આવેલ.
16 સ્થળેથી સેમ્પલ લેવાયા
મનપાના વેરાવિભાગ દ્વારા આજે માટેલ ટ્રેડર્સ, જૂના માર્કેટિંગ યાર્ડ, રાજકોટ, ચંદન સુપર માર્કેટ, અમીન માર્ગ, રાગી (લુઝ), રાજગરો (લુઝ), સામો (લુઝ), કોદરી (લુઝ), જુવાર (લુઝ), કાંગ (લુઝ), નેચર કેર સેન્ટર, એસ્ટ્રોન ચોક, કોદરી (લુઝ), રાગી (લુઝ), પટેલ ટ્રેડિંગ, ઢેબર રોડ, બાજરો (લુઝ), જુવાર (લુઝ), શ્રી રામ પ્રોવિઝન સ્ટોર, બાજરો (લુઝ), જુવાર (લુઝ), બલૂન ટ્રેડિંગ, ઢેબર રોડ, રાગી (લુઝ), કોદરી (લુઝ), શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ, ઢેબર રોડ, જુવાર (લુઝ), બાજરો (લુઝ), ઠા. પાનાચંદ રાઘવજી પૂજારા, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, બાજરો (લુઝ), જુવાર (લુઝ), જય ભવાની ટ્રેડર્સ, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, બાજરો (લુઝ), કાંગ (લુઝ), રાધેશ્યામ કરિયાણા ભંડાર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, બાજરો (લુઝ), જુવાર (લુઝ), શ્રીનાથજી કરિયાણા ભંડાર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, બાજરો (લુઝ), જુવાર (લુઝ), જે.પી. કરિયાણા ભંડાર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, બાજરો (લુઝ), જુવાર (લુઝ), ગીતા એજન્સી, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, બાજરો (લુઝ), જુવાર (લુઝ), જલારામ કરિયાણા સ્ટોર, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, કાંગ (લુઝ), રાગી (લુઝ), ગુલાબરાય દ્વારકાદાસ કોટક, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર, કોદરી (લુઝ), કાંગ (લુઝ), રાજેશ પ્રોવિઝન સ્ટોર, ગીતા મંદિર, બાજરો (લુઝ), કાંગ(લુઝ) સેમ્પલ લઈ પૃથકરણ અર્થે મોકલવામાં આવ્યા હતાં.