ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

આજી વસાહત જનસેવા કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાનનો પ્રારંભ

05:05 PM Sep 04, 2024 IST | Bhumika
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની વિશેષ ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સદસ્યતા અભિયાન 2024 નો શુભારંભ રાષ્ટ્રીય કાર્યાલય નવી દિલ્હી કરવામાં આવેલ જેમા ધારાસભ્ય ઉદયભાઈ કાનગડના માર્ગદર્શન હેઠળ વિધાનસભા 68 ના વોર્ડ નં 15ના આજી વસાહતમાં આવેલ જનસેવા કાર્યાલય રાજકોટ ખાતે પરાગભાઇ મહેતા, જયવંતસિહ જાડેજા, નિલેશભાઈ હેરભા, સોમભાઈ ભાલીયા, જયાબેન સોલંકી તેમજ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો દ્વારા ઐતિહાસિક સદસ્યતા અભિયાન પ્રારંભ કરાવેલ હતો.

Advertisement

Tags :
Aaji Colonygujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement