ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અનંત અંબાણીની ઘડિયાળ જોઈ માર્ક ઝકરબર્ગની પત્ની અચંબિત

12:31 PM Mar 04, 2024 IST | admin
Advertisement

જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમનીના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા હતા. આ વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે અનંત અંબાણી, આકાશ અંબાણી અને ફેસબુકના માલિક માર્ક ઝકરબર્ગ તેમની પત્ની સાથે ઊભેલા જોવા મળ્યા હતા. માર્ક અને તેની પત્ની પ્રિસલા અનંત અંબાણી સાથે વાત કરતા હતા એ સમયે પ્રિસલાની નજર અનંતના હાથમાં પહેરેલ ઘડિયાળ પર પડી હતી.

Advertisement

અનંતની ઘડિયાળ જોઈને માર્ક ખૂબ જ પ્રભાવિત થયો છે. માત્ર ઝકરબર્ગ જ નહીં પરંતુ તેની પત્ની પ્રિસિલા ચાન પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહી હતી.સાથે આ ઘડિયાળ વિશે અનંત સાથે વાતો કરી રહી હતી. રિપોર્ટ અનુસાર અનંત અંબાણીની જે ઘડિયાળ જોઈને પ્રિસલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તે ‘પાટેક ફિલિપ’ની ‘ગ્રાન્ડમાસ્ટર ચાઈમ’ ઘડિયાળ છે. આ કાંડા ઘડિયાળની કિંમત 14 થી 18 કરોડ રૂૂપિયા છે.

Tags :
Anant Ambani's watchgujaratgujarat newsindiaindia newsMark Zuckerberg's wife
Advertisement
Next Article
Advertisement