રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મનપાના વિરોધપક્ષના ઉપનેતા તરીકે મકબુલભાઈ દાઉદાણીની વરણી

03:34 PM Jul 30, 2024 IST | admin
Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નિમણૂક કરાઈ

Advertisement

મહાનગર પાલિકાના વિરોધપક્ષના નેતા તરીકે તાજેતરમાં નિમણુંક કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 24ના રોજ ઉપનેતા પદે કોંગ્રેસના કોર્પોરેટર મકબુલભાઈ હબીબભાઈ દાઉદાણીની નિયુક્તી કરવામાં આવી છે.

મહાનગર પાલિકાના વિરોધપક્ષના ઉપનેતા પદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તા. 24-7-2024ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 15ના કોર્પોરેટર મગબુલભાઈ દાઉદાણીની નિયુક્તિ કરવામાં આવી છે. અગાઉ વિરોધપક્ષના નેતા તરીકે વશરામભાઈ સાગઠિયાની નિમણુંક કર્યા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઉપનેતાપદના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsMaqbulbhai Daudanirajkotrajkot newsRMC
Advertisement
Next Article
Advertisement