ધ્રાંગધ્રાની ફલકુ નદીમાં ગંદા પાણીમાં અનેક માછલીઓના મોત
ધ્રાંગધ્રા ના ફલકુ નદીમા ગાડી વેલ અને ગંદકી ને લઈને ગંદા પાણી મા રહેલા અનેક માછલીઓ ના મોત થતા ગદા પાણી તરતા જોવા મળતા જીવદયા પ્રેમીઓ મા, રોષ જોવા મળ્યો ત્યારે ફલકુ નદીમા ગંદકી દૂર કરવા મા આવે, તેવી માગં ઉઠી છે.
ધ્રાંગધ્રા ની મધ્ય મા આવેલ ફલકુ નદીમા ગટરના પાણી ની ગંદકી અને ગાડી વેલ નુ સામ્રાજય જોવા મળી રહ્યું છે ત્યારે ફલકુ નદીમા આવેલ ગંદા પાણી મા રહેલા અનેક માછલીઓ ના મોત થતા પાણી મરેલા માછલીઓ તરતા જોવા મળતા આસપાસ ત્યાં થી પસાર થતાં લોકોમા મરેલા માછલીઓ ને જોય રોષની લાગણી છવાઈ ગઈ હતી ત્યારે ફલકુ નદીમા રહેલી ગંદકી દૂર કરવા મા આવે, તેવી માગં ઉઠી છે ત્યારે જીવદયા પ્રેમી કૌશીક ભાઈ એ જણાવ્યું કે ફલકુ નદીમા ગાડી વેલ અને ગટરના ગંદા પાણીને લઈને રેહલા માછલીઓ ના મોત થયા છે ત્યારે નગરપાલિકા દ્વારા સફાઇ કરવામાં આવે તેવી લોકોની માગ ઉઠી છે ત્યારે ફલકુ નદીમા રહેલી ગંદકી ને, લઈને આસપાસ વિસ્તારમાં મચ્છર અ ે જીવાત નો ઉપદ્રવ થાય છે ત્યારે ગંદકી દૂર થાય તો લોકોની મુશ્કેલીઓ દુર થાય તેવી માગ ઊઠી છે