ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી લખધીર રોડ પરથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો

11:18 AM Apr 30, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

લખધીરપુર રોડ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે જેથી મોરબી તાલુકા પોલીસે મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રાખી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે અને વાલીવારસની તપાસ ચલાવી છે.

Advertisement

મોરબી તાલુકા પોલીસ મથકની યાદીમાં જણાવ્યા અનુસાર તા. 28 ના રોજ અજાણ્યો પુરુષ આશરે 40 વર્ષ વાળાનં લખધીરપુર રોડ પરથી મૃતદેહ મળી આવ્યો હતો માટીના ઢગલા પાસે કોઈ કારણોસર યુવાનનું મોત થયું હતું જેથી મૃતદેહ પીએમ કરાવી કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો છે અને મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે મૃતકના વાલીવારસ અંગે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નંબર 63596 26066 અથવા તપાસ કરનાર એ એમ ગરીયા મો. નં 90163 88819 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

Tags :
deathgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement