જીમ્મી ટાવરમાં એકસાથે 9 ઓફિસ સહિત 12 મિલકતોને સીલ કરતું મનપા
- રહેણાકના ત્રણ નળજોડાણ કપાયા, 15 આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેસ અંતર્ગત આજે જિમ્મી ટાવરમાં એક સાથે 9 સહિત 12 મિલ્કતો સીલ કરી 15ને જપ્તીની નોટીસ ફટકારી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપ્યા હતાં તેમજ સ્થળ ઉપર રૂા. 44.04 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપા દ્વારા 150 ફુટ રીંગ રોડ પર આવેલ પુષ્પમ કોમ્પ્લેક્ષમાં 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.1.64 લાખ 150 ફૂટ રીગ રોડ પર આવેલ પ્લેક્ષુસ્ હોસ્પિટલની નોટિસ સામે રીકવરી રૂૂ.9.16 લાખ જામનગર રોડ પર આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.4.35 લાખ, ચામુંડા સોસાયટીમાં 1-નળ કનેકશન કપાત, ન્યુ આશ્રમ રોડ પર આવેલ 1-યુનીટ ની નોટિસ સામે રિકવરી રૂૂ.1.15 લાખ, મયુર નગરમાં આવેલ 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.50,500, સત કબીર રોડ પર આવેલ 2-યુંનીટને નોટિસ આપેલ, શક્તિ ઈન્ડ ઝોનમાં 1-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.45,000, ભાવનગર રોડ પર આવેલ ગોલ્ડેનેસ્ટશોપ ન-5 ને સિલ મારેલ, રણછોડ નગરમાં 1-નળ કનેક્શન સામે રિકવરી 64,100, યુનિકોન પ્લાઝા માં 3 ફ્લોર ઓફીસ નં-310 ને સિલ મારેલ હતું.
મનપા દ્વારા ગોડલ રોડ પર આવેલ જીમ્મી ટવેરાગ્રાઉન્ડ ફ્લોર શોપ ન-58 ને સિલ મારેલ, ગોડલ રોડ પર આવેલ જીમ્મી ટવેરાગફિફ્થ ફ્લોર શોપ ન-510 ને સિલ મારેલ, યુની.રોડ પરત પર આવેલ બાલાજી કોમ્પ્લેક્ષમાં શોપ નં -12 ને સિલ મારેલ, કાલાવાડ રોડ પર આવેલ એમ્પેરિયા કોમ્પ્લેક્ષમાં 2-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.1.53 લાખ, મવડી વિસ્તારમાં આવેલ ગોર્વધન કોમ્પ્લેક્ષ શોપ ન-5 ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી રૂૂ.54,400, ગોડલ રોડ પર આવેલ 1-યુનીટને નોટિસ આપેલ, સમ્રાટ ઇન્ડ એરીયામાં 1-યુનીટ ને નોટિસ આપેલ, 50 ફીટ રોડન આવેલ ખોડીયાર સોસાયટીમાં આવેલ 2-યુનીટની નોટિસ સામે રિકવરી રૂૂ.1.17 લાખ, મીનાક્ષી સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત, ઢેબર રોડ પર આવેલ ગેલમાં એન્ટપ્રાઈઝ સિલ મારેલ, કુલ 3,80,385 મિલ્કત ધારકોએ 332.17 કરોડ વેરો ભરેલ હતો.